HomeGujaratથોરાળા-પંચાસર રોડ પર ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે ટક્કર! ઇકો ચાલકનું મોત

થોરાળા-પંચાસર રોડ પર ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે ટક્કર! ઇકો ચાલકનું મોત

મોરબીના નાની વાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વીઠ્ઠલભાઇ શીવાભાઇ સનાવડા નામના ખેડૂતનો પુત્ર જીતેન્દ્રભાઈ  તેમની  ઇકો કાર. નંબર GJ-36-AF-0842 લઈને થોરાળા ગામથી ઘરે આવતા હતા તે વખતે થોરાળા-પંચાસર રોડ ઉપર કચરાભાઇ બાબુભાઇ ફુલતરીયાના ખેતર પાસે ટ્રેકટર GJ-12-FD-4336 ના ચાલકે પોતાના હવાલાવાળા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો જે ઘટનામાં જીતેન્દ્રભાઈને છાતીના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખહોસ્પિટલ ખસેડ્યા હતા જોકે ઈજા ગંભીર હોવાથી જીતેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વિઠ્ઠલભાઈની ફરિયાદ આધારે ટ્રેક્ટર ચાલક સામે પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW