HomeGujaratમોરબી મનપામાં ચેરમેન બન્યા ગણતરી કલાકમાં સ્ટેન્ડિંગ કમિટીની રચના

મોરબી મનપામાં ચેરમેન બન્યા ગણતરી કલાકમાં સ્ટેન્ડિંગ કમિટીની રચના

મોરબી મહાનગર પાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં મેયર ડે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણુક કરવામાં આવી હતી  જેમાં મેયર તરીકે  ઉત્તમ સુરાણી,ડે મેયર તરીકે રાણપરા ચિરાગ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતીભાઈ પડસુંબીયાની નિમણુક કરાઈ હતી સ્ટેન્ડિંગ કમિટીની  નિમણુક કર્યાના ગણતરીના કલાકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા ના મેમ્બરની નિમણુક કરવામાં આવી છે

કમિટીના 12 સભ્યોના નામ
1 ચરમેન જયંતી દામજી પડસુંબીયા
2 નવનીત ભુદરભાઈ કુંડારિયા (સભ્ય)
3 ભાવિકકુમાર ભરતભાઈ જારીયા (સભ્ય)
4 વિવેક રમેશ ગોલતર
5 ભગીરથ મનસુખભાઈ બરાસરા
6 રવીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા
7 જિગ્નેશ હંસરાજ કૈલા
8 મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર
9 મેઘાબેન દીપકભાઈ પોપટ
10 અશ્વીનીબેન અશ્વિનભાઈ પાટડીયા
11 પુષ્પાબેન જીગરભાઈ વાળા
12 મનસુખ મુળજીભાઈ સારેસા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW