HomeGujaratમોરબીમાં રૂ 31 હજારના અફીણ સાથે 2 શખ્સ ઝડપાયા

મોરબીમાં રૂ 31 હજારના અફીણ સાથે 2 શખ્સ ઝડપાયા

.મોરબી જિલ્લામાં નશાયુક્ત પદાર્થના વેચાણ કે સેવન પર રોક લગાવવાના અને એનડીપીએસ એક્ટ અંતર્ગતકેસનોધવા મળેલ એસપી એસ આર ઓડેદરાની સૂચનાને પગલે મોરબી એસઓજીની ટીમે અલગ અલગ સ્થળે ચેકિગ હાથ ધર્યું હતું દરમિયાન એસઓજી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી જે મુજબમોરબીના લીલાપર રોડ પર આવેલ સાત હનુમાન સોસાયટી ગામમાં રહેતા બ્લોકમાં એક શખ્સ પોતાના ઘરમાં કેફી પદાર્થ છુપાવેલ છે

અને બીજો એક શખ્સ તેની પાસેથી ડ્રગ ખરીદવા જવાનો છે આ બાતમીના આધારે એસઓજી પી.આઈ જે,એમ આલ રસિક કડીવાર,સબળસિંહ સોલંકી સહિતના ની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોચી દરોડો પાડી લખુભા મહોબતસિંહ ઝાલા અને મૂળ યુપીના ઇલાહાબાદના ભેરોબક્સ રાજકુમાર ગરવાલને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 31000 કિમતના 310 ગ્રામના અફીણ જથ્થા સાથે 10,160 રોકડ તેમજ મોબાઈલ 2 હેઠળ મળી કુલ 46660ની કિમતના મુદામાલ જપ્ત કર્યો હતો.આ અંગે માળિયા પોલીસની ટીમે પીએસઆઈ વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW