HomeGujaratમોરબીના વીસી ફાટક નજીક રેલ્વે હડફેટે ચઢી જતા અજાણ્યા યુવકનું મોત, રેલ્વે...

મોરબીના વીસી ફાટક નજીક રેલ્વે હડફેટે ચઢી જતા અજાણ્યા યુવકનું મોત, રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના વિસીપરા ફાટક નજીક ગઈકાલે 45 વર્ષીય રાત્રે અજાણ્યો યુવાન ટ્રેન હડફેટે ચઢી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ નો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી મૃતકની અંદાજીત ઉમર 45  વર્ષ હોય અને જમણા હાથે RB ત્રોફાવેલું છે મૃતકે કાળા રંગનું આખી બાયનું જીન્સનું શર્ટ તેમજ ભૂખરા રંગનું પેન્ટ પહેર્યું હોય હાલ આ અંગે મોરબી રેલ્વે પોલીસના એ એસ આઈ અશ્વિનભાઈ ફેફર ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW