HomeGujaratમોરબીમાં મુસાફરો ભરેલી રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર,4 લોકોને ઈજા

મોરબીમાં મુસાફરો ભરેલી રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર,4 લોકોને ઈજા

મોરબીના ઘુનડા રોડ પર બુધવારે રાત્રીના સમયે મુસાફરો ભરેલી જીજે 27 ટી એ 9501 નંબરની રીક્ષાને એક કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી જેના પગલે રીક્ષા પલટી મારી ગઈ હિત આ ઘટનામાં બે બાળક એક મહિલા અને એક પુરષ એમ ચાર લોકોને ઈજા પહોચતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવ વખતે કાર ચાલક ચાલક ફરાર થઇ ગયો હતો બનાવ અંગે  પોલીસે ઈજાગ્રસ્ત ની ફરિયાદ આધારે  ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. અને અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW