HomeGujaratવાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેર આરબલતો ખોજાખાના નજીક વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં જાહેરમાં જુગાર રમતા અલીઅસગર ઉસ્માનભાઇ શેખ, કરીમશા નુરશા શેખ, રમેશભાઇ ભીખાભાઇ સેતાણીયા અને એહમદભાઇ હાજીભાઇ ફકીર નામના ચાર શખ્સોને કુલ રૂ. 2,850ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW