HomeGujaratમોરબી પોલીસે 22 મોબાઈલ, સોનાના દાગીના સહિત 62.63 લાખનો ખોવાયેલો મુદ્દામાલ પરત...

મોરબી પોલીસે 22 મોબાઈલ, સોનાના દાગીના સહિત 62.63 લાખનો ખોવાયેલો મુદ્દામાલ પરત કર્યો:

રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મોરબી એ ડિવિઝન પોલીસ અરજદારોનો ખોવાયેલો રૂ. ૬૨.૬૩ લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ૨૨ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે.પોલીસે ગુમ થયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. ૪,૧૩,૦૮૯ આંકવામાં આવી છે. આ ઉપરાંત, એક અરજદારનું રૂ. ૬ લાખનું સોનાનું પેન્ડલ, ચાર સોનાના બિસ્કીટ અને સોનાનો ચેન પણ પરત કરવામાં આવ્યા હતા. સોનાના દાગીનાની કુલ કિંમત રૂ. ૫૨,૫૦,૦૦૦ થાય છે.

આ મુદ્દામાલ શોધવા માટે પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. ગુમ થયેલા મોબાઈલ ફોન અને સોનાના દાગીના શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW