HomeGujaratમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી બી-ડિવીઝન પોલીસે મળેલ બાતમીના આધારે વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે વીજયભાઇ મગનભાઇ રાઠોડ નામના શખ્સને પોલીસે પકડી લઇ તેની પાસેથી મળેલ 05 ફીરકી કુલ રુ.- 1000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW