HomeGujaratમોરબીની લાલપર પ્રા શાળામાં રાહવીર યોજનાની જાણકારી આપતી પ્રિન્ટેડ પતંગનું વિતરણ કરી

મોરબીની લાલપર પ્રા શાળામાં રાહવીર યોજનાની જાણકારી આપતી પ્રિન્ટેડ પતંગનું વિતરણ કરી

RTO મોરબી દ્વારા આજ રોજ તા. ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજના ની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW