HomeGujaratમોરબીમાં વર્લી ફિચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીમાં વર્લી ફિચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રવાપર રોડ કાલીકા પ્લોટ ભવાની સોડા વાળી શેરીમાં રેડ કરી હતી. જ્યાં જાહેરમાં વર્લી ફીચરના જુગાર રમતા નવઘણભાઇ મોહનભાઇ સોલંકી અને મકબુલભાઇ નિજામભાઇ ચાનીયા નામના બે શખ્સોને કુલ રૂ. 3,010ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW