HomeGujaratમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે બે શખ્સો ઝડપાયો

મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે બે શખ્સો ઝડપાયો

મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે મળેલ બાતમીના આધારે શનાળા રોડ ઉમીયા સર્કલ કેનાલ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે કીરણભાઇ મગનભાઇ રહેશીયા અને રોહિતભાઇ ચંદુભાઇ પરમાર નામના બે શખ્સોને પોલીસે પકડી લઇ તેની પાસેથી મળેલ 06 ફીરકી કુલ રુ.- 3,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW