HomeGujaratમોરબીમાં નજીવી બાબતે ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો

મોરબીમાં નજીવી બાબતે ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો

મોરબી શહેરમાં આવેલ નર્મદા હોલ પાસે વજેપરમાં રહેતા સાહિલ ઇશાકભાઈ દલવાણીએ આરોપી સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમ લંજા, તોફીક ઇબ્રાહિમ લંજા રહે. બંને મોરબી તથા સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમ લંજા સાથે એક અજાણ્યાઓ શખ્સ અને તોફીક ઇબ્રાહિમ લંજા સાથે એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી સાહિલના સાથી મિત્ર નૈતિકે આરોપી સમીર પાસેથી પૈસા લિધેલ હોય જે આરોપીને પરત લેવાના હોય જેની જવાબદારી ફરીયાદીએ લિધેલ હોય જે સાથી નૈતિક પૈસા આપતો ન હોય જેથી આરોપીઓએ રામચોક ખાતે આવી સાહિલને લાતી પ્લોટ શેરી નં-11માં લઇ જઈ સાહિલ સાથે ઝઘડો કરી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW