HomeGujaratમોરબીની ફેકટરીમાં સફાઈ કામ કરતી મહિલાને ફોર ક્લીપ વાહને હડફેટે લેતા મોત

મોરબીની ફેકટરીમાં સફાઈ કામ કરતી મહિલાને ફોર ક્લીપ વાહને હડફેટે લેતા મોત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા કજારિયા સિરામિકના લાઈન પોલીસીંગ યુનિટમાં પપીતાબેન કમેશભાઈ ગમાર તેમજ રેખાબેન નામની મહિલા વાળવાનું કામ કરતી હતી તે દરમિયાન કંપનીમાં ટાઈલ્સ ઉપાડવાના
GJ-12-BJ-8688 નંબરના  ફોર ક્લીપના ડ્રાઈવરે  ફોર ક્લીપ ને ગરફલતભરી રીતે માણસોની જીંદગી
જોખમાય તેવી રીતે ચલાવી  પપીતાબેનને આગળથી ઠોકર મારી હતી જે બાદ મહિલા ત્યાં પડી જતા તેઓને  માથાના ભાગે તેમજ જમણા હાથે તેમજ જમણા પગે ગંભીર ઈજા તેમજ શરીરે સામાન્ય ઈજા પહોંચાડતા પપીતાબેનનું સમર્પણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું બનાવ બાદ મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે ની નોધ કરી તપાસ હાથ ધરી હતી

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW