HomeGujaratમોરબીના મહેન્દ્રપરામાં પ્રતિબંધીત 17 ચાઇનીઝ ફીરકી સાથે એકની ધરપકડ

મોરબીના મહેન્દ્રપરામાં પ્રતિબંધીત 17 ચાઇનીઝ ફીરકી સાથે એકની ધરપકડ

મોરબી સીટી એ-ડિવીઝન પોલીસ ટીમે મહેન્દ્રપરામાં બાતમીના આધારે રેડ મારતા ત્યાં આરોપી માહીરભાઇ મુસ્તાકભાઇ પાયકના રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત 17 ચાઇનીઝ ફીરકીનો જથ્થો મળી આવ્યો હતો. મુદામાલ સાથે આરોપી માહીરભાઇને પકડી લઇ પુછપરછ કરતા અન્ય એક શખ્સ વિપુલભાઈ હસમુખભાઈનું નામ ખુલતા મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બને વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW