HomeGujaratહળવદના કવાડીયા ગામે પ્રતિબંધીત 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સની ધરપકડ

હળવદના કવાડીયા ગામે પ્રતિબંધીત 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સની ધરપકડ

હળવદ પોલીસ ટીમે હળવદના કવાડીયા ગામે બાતમીના આધારે રેડ મારતા ત્યાં આરોપી વિપુલભાઇ ધનશ્યમભાઈ કોળીના રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત 48 ચાઇનીઝ દોરી (ફિરકા) વેચાણ અર્થે રાખેલ મળી આવતા કિ.રૂ. 19,200નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW