HomeGujaratમોરબીમાં મતદાર યાદી ખાસ સાધન સુધારણા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર...

મોરબીમાં મતદાર યાદી ખાસ સાધન સુધારણા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિ

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીએ 65-મોરબી વિધાનસભા મતદાર વિભાગના શોભેશ્વર વિસ્તારમાં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી આપવામાં આવી હતી. આ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW