HomeGujaratમાળિયામાં કુવામાં પડી ડુબી જતા યુવાનનું મોત GujaratSaurashtra Kutchh માળિયામાં કુવામાં પડી ડુબી જતા યુવાનનું મોત By admin Share FacebookXPinterestWhatsApp માળીયાના કોળીવાસમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા નામનો યુવક ગઈકાલના રોજ માળિયાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. TagsmaliyamaliyapoliceMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat મોરબીમાં માર્ગ સલામતી માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સઘન ઝુંબેશ: બ્લેક સ્પોટ્સ પર સુરક્ષાત્મક પગલાં અને કડક વાહન ચેકિંગ October 5, 2026 Gujarat માળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત October 5, 2026 Gujarat AGR – 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. 9.60 લાખની સહાય October 5, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવનું 16મું વર્ષ: ગરબાની રમઝટ વચ્ચે સમાજસેવાની સરવાણી October 5, 2026 મોરબીમાં 2 દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળો’ શરૂ, DDO અને SPના હસ્તે ઉદ્ઘાટન September 29, 2026 કેન્સરને હરાવી 57ની ઉંમરે સાહસ: અમદાવાદના દંપતીએ રોયલ એનફિલ્ડ પર 4,562 KM પ્રવાસ કરી 19,024 ફૂટ ઊંચા Umling La પર લહેરાવ્યો વિજયધ્વજ October 3, 2026 હળવદમાં સાયકલ પરથી પટકાતા 8 વર્ષીય બાળકીનું મોત October 1, 2026