HomeGujaratહળવદના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદીરમાંથી રૂ.80 હજારના ચાંદીના દાગીનાની ચોરી

હળવદના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદીરમાંથી રૂ.80 હજારના ચાંદીના દાગીનાની ચોરી

હળવદના માણેકવાડામાં રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયાએ અજાણ્યો ચોર ઇસમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.31/10/2025ના રોજ કોઇ અજાણ્યા ચોર ઇસમો માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાંથી અલગ-અલગ ચાંદીની ફેણો તથા છત્તરો જેનુ આશરે કુલ વજન બે કિલોગ્રામ જેટલુ જેની અંદાજીત કિમત રૂ. 80,000 જેટલાની ચોરી કરી નાસી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW