HomeGujaratઘરમાં લોક થઈ ગયેલ બાળકીનું મોરબી ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

ઘરમાં લોક થઈ ગયેલ બાળકીનું મોરબી ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

મોરબીની અવની ચોકડી પાસે આવેલા ગુરુ પ્રેરણા એપાર્ટમેન્ટમાં બીજા માળે ત્રણ વર્ષની નાની બાળકી ઘરની અંદર એકલી રહી ગયેલ હતી અને કોઈ કારણોસર મેનડોર લોક થઈ ગયેલો હતો. જે બાદ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સીડી દ્વારા બીજા માળે રસોડાની બાલકનીમાં જઈ દરવાજો તોડી ધ્યાની નામની બાળકીને સહી સલામત બહાર કાઢી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW