HomeGujaratહળવદના માથક ગામે પરણિતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

હળવદના માથક ગામે પરણિતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

હળવદના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઇ ચાવડા નામના પરણિતાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ પણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW