HomeGujaratમોરબીના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અનિયમિત સફાઈ કામગીરી થી મુસાફરો ને હાલાકી

મોરબીના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અનિયમિત સફાઈ કામગીરી થી મુસાફરો ને હાલાકી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાલ એક તરફ ઓવર બ્રીજની કામગીરિ ચાલતી હોવાથી ટ્રાફિક જામ રહે છે, જેના કારણે મોટા ભાગના ખાનગી પેસેન્જર વાહન ચાલકો અને એસટી બસ પિક અપ સ્ટેશન નજીક ઉભી રહેતી હોય જેના કારણે મુસાફરોને ઊભા રહેવાની જગ્યા ઓછી મળે છે આટલું ઓછું હોય તેમ પિક અપ સ્ટેન્ડ પાસે નિયમિત કચરો ન સાફ થતો હોવાથી અહીં ગંદકી રહે છે, ત્યારે અહીં આડેધડ કચરા નિકાલ ન થાય અને નિયમિત સફાઈ થાય તેવી માગ મનુભાઈ પટેલ નામના મુસાફરે કરી છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW