મોરબીના ગાળા ગામ પાસે આવેલા સેગમ ટાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડ માં ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાનિંગ વિભાગ તેમજ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટમાં પડેલી ખાલી જગ્યા માટે કંપની દ્વારા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે બંને ડિપાર્ટમેન્ટમાં એક એક જગ્યા માટે ઉમેદવારોને તેમનું રિઝ્યુમ કંપનીના whatsapp નંબર 70 460 50709 પર મોકલવા જણાવ્યું છે આ બંને જગ્યા માટે ઉમેદવારો પાસે ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે કંપની દ્વારા સિલેક્ટ થનાર ઉમેદવારને આકર્ષક પગાર સાથે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં શ્રેષ્ઠ કારકિર્દી કરવાની તક મળશે વધુ માહિતી માટે સેગમ ટાઇલ્સના ઉપર જણાવેલા સંપર્ક નંબર પરથી મળશે

