HomeGujaratમોરબીના ભરતનગર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો

મોરબીના ભરતનગર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો

મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, ભરતનગર થી ખોખરા તરફ જવાના રસ્તે આવેલ રાધે પી.વી.સી. ઇન્ડસ્ટ્રીઝ નજીક પાણીની ખાઈમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે બાતમીવાળી જગ્યા રેડ કરી હતી. જે સ્થળેથી ઈંગ્લીશ દારૂનો કુલ રૂ. 5,16,720નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે આ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર અજણ્યા ઈસમો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW