HomeGujaratમોરબીમાં મયુર પુલ લાગેલા સેલ્ફી પોઈન્ટમાં તોડફોડ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધાયો

મોરબીમાં મયુર પુલ લાગેલા સેલ્ફી પોઈન્ટમાં તોડફોડ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધાયો

મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્કમાં રહેતા અને સરકારી નોકરી કરતા સુર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ મોરબી મહાનગરપાલીકા દ્વારા મોરબી નટરાજ ફાટક તરફથી વિશી ફાટક તરફ જતો મયુર બ્રીજના મધ્ય ભાગે રાખેલ સેલ્ફી પોઈન્ટ “LOVE MORBI” નામનું સ્કલ્પચર અંદાજીત કિંમત રૂ. 2,00,000નું કોઈ અજાણ્યા ઈસમે જાહેર મીલ્કતનું નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW