HomeGujaratઓનલાઈન સીસ્ટમમાં ખામી સર્જાતા પેન્સનર્સનું સપ્ટેમ્બર માસનું પેન્શન અટક્યું

ઓનલાઈન સીસ્ટમમાં ખામી સર્જાતા પેન્સનર્સનું સપ્ટેમ્બર માસનું પેન્શન અટક્યું

રાજ્ય દ્વારા પેન્સનર્સ ની સુવિધા માં વધારો થાય અને વારંવાર હયાતી પ્રમાણપત્ર માટે કચેરી ના ધક્કા ન થાય તે માટે ઓનલાઇન લાઈફ સર્ટિફિકેટ સુવિધા શરૂ કરી છે પરંતુ આ સિસ્ટમ માં ખામી સર્જતા ચાલુ મહિના નું પેન્શન હજુ પેન્સરને મળ્યું નથી જેથી આ બાબતે પેન્સનર્સ દ્વારા રાજય સરકાર માં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માં તેવી માંગણી છે

રાજય સરકારે પેન્સનર્સ ને દર મહિને બેન્કની લાઈનો માં ઉભા રહી હયાતી સર્ટિફિકેટ જમા કરવાની જંજટ મુક્તિ આપવા ઓનલાઈન સર્ટિફિકેટ અપલોડ સિસ્ટમ શરૂ કરી છે મોટા ભાગના પેન્સનર્સ દ્વારા ઓનલાઈન સર્ટિફિકેટ અપલોડ કરવા છતાં 1 સપ્ટેમ્બર ના રોજ 30%થી વધુ પેન્સનર્સ નું પેન્શન જમા થયું નથી જ્યારે પેંન્સનર્સ દ્વારા બેન્ક અને ટ્રેઝરી ઓફિસમાં તપાસ કરી ત્યારે તેમનું લાઈફ સર્ટિફિકેટ સિસ્ટીમમાં અપડેટ ન થવાના કારણે પેન્સન અટકવાયુ હોવાનું જાણવા મળ્યું હતું જયારે પેંશનર્સ દ્વારા ઓનલાઇન સબમીશન સર્ટી ફિકેટ અપલોડ ની રસીદ બતાવી ત્યારે ઓનલાઇન સિસ્ટમમાં ખામી હોવાનું અધિકારીને જાણવા મળતા તેઓને ફરી બેંકમાં જઈ ઓફલાઈન પ્રમાણપત્ર જમા કરવું પડ્યું હતું તેમ કલ્પેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.

હાલ તહેવારનો સમય ચાલી રહ્યો હોય આવા સમયે અચાનક આર્થિક મુશ્કેલી થાય તો કેવી રીતે ચાલે આ સિસ્ટમની લાલીયાવાડીથી પેન્સનર્સમાં નિરાશા અને આ સંતોષ જોવા મળી રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW