HomeGujaratમાળિયા-અમદાવાદ હાઈવે પર ટ્રકે રીક્ષાને ટક્કર મારી, યુવાનના પગ પર વ્હીલ ફરી...

માળિયા-અમદાવાદ હાઈવે પર ટ્રકે રીક્ષાને ટક્કર મારી, યુવાનના પગ પર વ્હીલ ફરી વળ્યું

મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં માળિયા- અમદાવાદ હાઈવે પર ક્રિશ્ના હોટેલ પાસે જીજે 32 વી 9993 નંબરના ટ્રક ચાલકે આગળ જતી  જીજે 27 યુ 4875  નંબરની રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી આ ઘટનામાં રીક્ષામાં સવાર નીજામભાઈ જુસબભાઈ મોવર નામનો યુવાન રીક્ષામાંથી બહાર ફંગોળાઈ  ગયો હ્તો અને તેના પગ પરથી ટ્રકના વ્હીલ ફરી વળ્યા હતા નીજામને બન્ને પગમાં ફેકચર તેમજ માથામાં ઈજા પહોચતા સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડાયો હતો સદ નસીબે યુવકનો જીવ બચી ગયો હતો ઘટના સમયે સમાધાન પેટે હોસ્પિટલ ખર્ચ આપવાની વાત હત પણ સારવારનો ખર્ચ વધારે હોવાથી ચાલક ફરી જતા અંતે એક મહિના બાદ યુવાને માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરીયાદ આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW