HomeGujaratમોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.29 ઓગસ્ટના રોજ યોજાશે

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.29 ઓગસ્ટના રોજ યોજાશે

મોરબી મહાનગરપાલિકાન સંકલન સમિતિની માસિક બેઠક આગામી તારીખ:-29/08/2025ના રોજ બપોરે 3 કલાકે ઈસ્ટ ઝોન, મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW