HomeGujaratખાખરેચીમાં 4 મહિના પહેલા પવનચક્કીનો કેબલ ચોરાયો,હવે ફરિયાદ નોધાઇ

ખાખરેચીમાં 4 મહિના પહેલા પવનચક્કીનો કેબલ ચોરાયો,હવે ફરિયાદ નોધાઇ

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં વેણાસર જવાના રસ્તે સરલા પર્ફોર્મન્સ ફાઈબર્સ લીમીટેડ બોમ્બે  નામની કંપનીની પવનચકી નંબર SLP-3(PVKH-9)માં ગત એપ્રિલ મહિનામાં કેટલાક શખ્સોએ તાળુ તોડી  પવનચકી ગેર કાયદે પ્રવેશ કર્યો હતો અને પાવર સપ્લાયનો પહેલા માળથી ભોય તળીયા સુધીનો રૂ 23040 ની કિમતનો કેબલ વાયર  ધારદાર હથીયારથી કાપી તેની ચોરી કરી હતી.આ બનાવમાં માળિયા મિયાણા પોલીસ મથકમાં 4 મહિના બાદ કંપનીના કર્મચારી રમજાનભાઈ મુસાભાઈ કાજેડીયાએ નોધાવેલી ફરિયાદ આધારે  પોલીસે ગુન્હો નોધી ચોરી કરતા શખ્સોની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW