HomeGujaratમોરબીના સોખડા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું મોત

મોરબીના સોખડા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું મોત

મોરબીના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ગઈકાલના રોજ સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હોય તે સમયે વિજળી પડતાં મુકેશભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલિસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW