HomeGujaratમોરબીના રવાપરમાં આવેલ સોસાયટીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના રવાપરમાં આવેલ સોસાયટીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રવાપરમાં આવેલ સરદાર પટેલ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા દીપકભાઈ બાળકદાસ રામાનુજ, પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા, અમીતભાઈ તેજાભાઈ જારીયા, જયદીપભાઈ મહેન્દ્રભાઈ લો અને નંદલાલભાઈ લક્ષ્મણભાઇ રૈયાણી નામના કુલ પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી મળેલ રોકડ રૂ. 23,200 નો મુદામાલ ક્બ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW