HomeGujaratમોરબીમાં ફરી સમડી ગેંગે લખણ ઝળકાવ્યા, વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાનો હાર છીનવી ફરાર

મોરબીમાં ફરી સમડી ગેંગે લખણ ઝળકાવ્યા, વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાનો હાર છીનવી ફરાર

મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દિપકભાઇ પારેખએ આરોપી GJ-10-EA-8593 નંબરનો અજાણ્યો ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ભારતીબેનના ગળામાં પહેરેલ સોનાનો ચેઈન આશરે દોઢ તોલાનો જેની કિંમત રૂ.1,05,000 વાળો બળજબરી પૂર્વક ઝુંટવી પડાવી લઈ આરોપી નાસી ગયા હતા. આ બાબત અંગેની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW