HomeGujaratહળવદ શહેરમાં ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના, બાઈક ચોર CCTVમાં કેદ

હળવદ શહેરમાં ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના, બાઈક ચોર CCTVમાં કેદ

હળવદ શહેર માં હાલ તહેવારનો ધમધમાટ શરુ થઇ ચુક્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી માટે હળવદ શહેરમાં આવી રહ્યા છે ત્યારે આવી ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરુ અને વાહન ચોર ગેંગને મોકળું મેદાન મળી જતું હોય છે ત્યારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા પાસે આજે બપોરના સમયે  એક ઇસમ ચતુરાઈપૂર્વક મોટર સાઈકલ પર બેસીને થોડી વાર માટે ફોનમાં વાત કરતો હોય તેવું સીસીટીવીમાં કેદ થયું હતું અને ત્યારે બાદ આ ઇસમ ત્યાં પડેલું બાઈક લઈને રફુચક્કર થઇ જાય છે સામાન્ય રીતે દેખાતી આ ઘટનામાં જેમ માલિક હોય તેવી જ રીતે બાઈક ચાલુ કરીને રવાના થઇ જાય છે પરંતુ થોડી ક્ષણો બાદ જયારે બાઈક માલિક આવે ત્યારે ઘટના પરથી પડદો ઉઠી છે કે બાઈક પર બેસનાર ઇસમ ગણતરીની મિનિટમાં બાઈક ચોરી ફરાર થઇ ગયો હતો.ત્યાર બાદ આસપાસ ના સીસીટીવી ખંગાળતા આ બાઈક ચોરીની ઘટના  સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી આધારે બાઈક માલિક હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW