HomeGujaratમોરબીના બરવાળા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબીના બરવાળા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બરવાળા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા, રાયધનભાઈ પ્રેમજીભાઈ કુંઢીયા, મુકેશભાઈ બાબુભાઇ દેલવાણીયા, ખેતાભાઈ પ્રેમજીભાઈ કુંઢીયા, અનિલભાઈ બંશીભાઇ દેલવાણીયા, વિપુલભાઈ રઘુભાઈ મંદરીયા અને વિશાલભાઈ મુકેશભાઈ  કુંઢીયા સહીત સાત શખ્સો પોલીસે કુલ રૂ.- 26,600ના મુદામાલ સાથે ઝડપી લઇ તે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW