HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મહેન્દ્ર નગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં શીતળામાં ના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આકાશભાઈ ગોપાલભાઈ કુંડિયા, અશ્વિનભાઈ ગોપાલભાઈ કુંડિયા, ગણપતભાઈ માનસિંગભાઈ હળવદીયા, નરેશભાઈ સંતોષભાઈ જાટવ અને મહેશભાઈ દિનેશભાઈ પરસવાણી નામના પાંચ શખ્સોને કુલ રૂ.- 13,250ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW