મોરબી જીલ્લા સહકાર ભારતીની જીલ્લા કારોબારીની અગાઉ મળેલ બેઠકમાં થયેલ નિર્ણય અનુસાર મોરબી તાલુકા સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરીકે મનોજ શેરસીયાને 2024-27 ત્રણ વર્ષ માટે નિમણુક કરવામાં આવી છે. આ નિમણુક બદલ મનોજભાઈને પરિવાર તેમજ મિત્રો અને સંગા-સંબંધીઓ દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી છે.
સહકાર ભારતી રાષ્ટ્રીય સ્વયં સંઘની ભગીની સંસ્થા છે, સહકાર ભારતી એ રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે, આ સંગઠન તાલુકા, જીલ્લા, પ્રદેશ કક્ષા એ કાર્યરત છે સહકારી ક્ષેત્ર ના વિકાસમાં તેનું મહત્વનું પ્રદાન રહેલ છે. જે આપની જન સારું જીલ્લા સહકાર ભારતીના વિવિધ કાર્યકર્મોમાં આપનું ઉત્કૃષ્ઠ પ્રદાન રહેશે.

