HomeGujaratટંકારામાં ndps ગુનામાં ફરાર આરોપી 6 મહિના બાદ ઝડપાયો

ટંકારામાં ndps ગુનામાં ફરાર આરોપી 6 મહિના બાદ ઝડપાયો

ટંકારા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં એસ ઓજીની ટીમ દ્વારા  ડીસેમ્બર 2024માં   દરોડો પાડવામાં આવ્યો હતો અને  હુસેન ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી જ14 હજાર થી વધુની કિમતનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો આ બનાવમાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા અન્ય બે aropi નિઝામ ઈબ્રાહીમ આમરોણીયા તેમજ સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દઢાણીયાનું પણ નામ ખુલત તમામ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધવામાં આવ્યો હતો દરમિયાન આ કેસનો એક આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દઢાણીયાના સગડ મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આ શખ્સ ત્યાંથી મળી આવતા તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW