HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મોરબી-કંડલા બાયપાસ દલવાડી સર્કલ 25 વારીયા પ્લોટ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા શંકરભાઇ જયંતીભાઇ દેલવાણીયા, ફારૂકભાઇ ફતેમામદભાઇ અબ્દુલા મોવર અને સુરેશભાઇ હુશેનભાઇ ભરવાડીયા નામના ત્રણ શખ્સોને કુલ રૂ.- 11500ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW