HomeGujaratવાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા 11 ફોન પોલીસે શોધી કાઢી અરજદારોને...

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા 11 ફોન પોલીસે શોધી કાઢી અરજદારોને પરત આપ્યા

 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIRના ઉપયોગથી સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કુલ 11 ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા છે. જેમાં વાંકાનેરના એસ. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ. ડીવી ખરાડી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને એપ્લિકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ 11 મોબાઈલ ફોન કિમત રૂ.- 2,60,000 શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર વાંકાનેર સીટી પોલીસે સાર્થક કર્યું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW