HomeGujaratમોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં યુવાનને રોકાણ કરાવી અજાણ્યા શખ્સોએ રૂ.1.51 કરોડની છેતરપીંડી કરી

મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં યુવાનને રોકાણ કરાવી અજાણ્યા શખ્સોએ રૂ.1.51 કરોડની છેતરપીંડી કરી

 

મોરબી કાયાજી પ્લોટ 08 પ્રમુખ હાઇટસ-1માં રહેતા નૈમીશ કનૈયાલાલ પંડીતએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબી શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સી નામની ઓફિસમાં હોય ત્યારે આરોપીઓએ વ્હોટસએપ દ્રારા વાતચીત કરી ફરીયાદિને ઓન લાઇન યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી વ્હોટસએપ દ્રારા વાતચીત કરી નૈમિષભાઈને રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ ભરોસો કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂ.- 1,51,02,000 ફરીયાદી પાસે યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW