HomeGujaratમોરબીના ઘૂટું નજીક કાર ચાલકે રોડ ક્રોસ કરતી સગીરાને હડફેટે લેતા મોત

મોરબીના ઘૂટું નજીક કાર ચાલકે રોડ ક્રોસ કરતી સગીરાને હડફેટે લેતા મોત

મોરબીના ઘૂટું નજીક ગત તા.14ના રોજ GJ-36-AJ-6647 નંબરના કાર ચાલકે તેની કાર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી ઝરણા દિલીપભાઈ જાદવ રહે.દે.પુ વાસ ફુલવાડી પ્રાથમીક સ્કુલની બાજુમાં તા.પડધરી જી.રાજકોટ ઉ.13ને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી બી-ડિવિઝન પોલીસે ઝરણાના પિતા દિલીપભાઈ જાદવની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW