HomeGujaratઇંપોઝ કંપનીમાં કામ કરતી વેળાએ પ્રેસ મશીનમાં માથુ આવી જતા મહિલાનું મોત

ઇંપોઝ કંપનીમાં કામ કરતી વેળાએ પ્રેસ મશીનમાં માથુ આવી જતા મહિલાનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસ પાછળ આવેલ ઇપોઝ કંપનીમાં રહેતા અંજલીદેવી મહેશ સ્વામી ગઈકાલના રોજ જાંબુડીયા પાવર હાઉસની પાછળ ઇંપોઝ કંપનીમાં બપોર બાર વાગ્યાની આસપાસમાં સાફસફાઇ કરતા હોય ત્યારે કોઇ કારણસર પ્રેસ મશીનમાં તેમનું માથુ આવી જતાં મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW