HomeGujaratમોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી-2 ઇન્દીરાનગરમાં દરોડો પાડ્યો હતો. ઇન્દિરાનગર ખોડીયાર માં ના ચોક પાસે જાહેરમાં જુગાર રમતા કાનજીભાઇ રામજીભાઇ સુરેલા, રાજુભાઇ મગનભાઇ સુરેલા, કિશોરભાઇ મેરૂભાઇ ધોળકિયા, ત્રિભોવનભાઇ બચુભાઇ સનુરા અને પ્રવિણભાઇ રામજીભાઇ સુરેલા નામના પાંચ શખ્સોને પોલીસે પાકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 6400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW