HomeGujaratમોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં એક મહિલા સહીત પાંચ જુગારી ઝડપાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં એક મહિલા સહીત પાંચ જુગારી ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી-2 ત્રાજપર ખારી નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં આવેલ રામજી મંદિર પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઇ સરાણીયા, સોમાભાઈ અરજણભાઈ મકવાણા, લાભુભાઈ કાનજીભાઈ પાટડિયા, બેચરભાઈ કાળુભાઈ બારૈયા અને શારદાબેન સોમાભાઈ મકવાણાને પોલીસે પકડી લઇ કુલ રૂ.- 10,270નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ તે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW