HomeGujaratમાળીયાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ યુવાન પર છરી...

માળીયાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કર્યો

માળીયાના સરવડ ગામે રહેતા દિપકભાઇ વિરજીભાઈ મુછડીયાએ આરોપી અરવિંદભાઇ રણછોડભાઇ પરમાર, તુલસીભાઇ રણછોડભાઇ પરમાર અને રણછોડભાઇ પરમાર વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પંકજભાઇ ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા ગયેલ હોય ત્યારે આરોપી ભુંડી ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડી હતી. જે બાબતે સારૂ નહી લાગતા આરોપીએ હાથમાં છરી, ધારીયા ધારણ કરી ફરીયાદીને છરી વડે ઇજા કરી મુંઢમાર મારી ઈજા પહોચાડી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW