HomeGujaratમોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી બેન્ક એકાઉન્ટમાંથી 5.5 લાખની છેતરપિંડી, 4 અલગ...

મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી બેન્ક એકાઉન્ટમાંથી 5.5 લાખની છેતરપિંડી, 4 અલગ અલગ ખાતાધરકો સામે ફરિયાદ દાખલ

મોરબીના રવાપર રેસીડેન્સી મધર પાર્ક દેવદીપ એપાર્ટ ફ્લેટમાં રહેતા અને મૂળ કોયલી ક્રુષ્ણનગરના વતની રસીલાબેન સતીષભાઈ પનારાએ આરોપી (1)BANDHAN BANK A/C NO.202000 89654602 (2) HDFC BANK AC NO.501004 83564948 (3)NSDL PAYMENTS BANK A/C NO.501041153899 (4) HSBC BANK AC NO.031430119006ના ધારક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરીયાદીના વોટ્સેપમાં ઇન્ડુસન બેન્કનો મેસેજ મોકલી ફરીયાદિએ મેસેજ ઓપન કરતા વોસટ્સેપ હેક કરીને ફરીયાદિના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટ નં-100051071496 માંથી રૂ.2,00,000 BANDHAN BANK A/C NO.20200 089654602 તથા રૂ.1,50,000/- HDFC BANK AC NO.501004 83564948માં તથા રૂ.1,00,000/- NSDL PAYMENTS BANK A/C NO.501041 153899મા તથા રૂ.1,00,000/-HSBC BANK AC NO. 031430 119006મા એમ કૂલ રૂ.5,50,000 ટ્રાંસફર કરાવી ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW