HomeGujaratવાંકાનેરના રંગપર ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેરના રંગપર ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રંગપર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. રંગપર ગામની સીમમાં આવેલ સ્લીપ કારખાનાની બાજુમાં સુર્યકૃપા કરીયાણા સ્ટોરની નજીક જાહેરમાં જુગાર રમતા પ્રદીપભાઈ અનકભાઈ બછીયા, રવુભાઇ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા અને સેમરાજ રાજુભાઈ ખાચરને પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW