HomeGujaratમોરબીમાં ફર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબીમાં ફર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા દિનેશભાઈ છત્રભુજ જમનાદાસ કારીયાને પોલીસે પકડી લઇ તેની પાસેથી મળેલ કુલ રૂ.- 1600નો મુદમાલ કબ્જે કર્યો હતો. સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW