HomeGujaratટંકારાની કન્ફર્ટ રિસોર્ટમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ હતભાગીને શ્રદ્ધાંજલી અપાઈ

ટંકારાની કન્ફર્ટ રિસોર્ટમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ હતભાગીને શ્રદ્ધાંજલી અપાઈ

કશ્મીરનાં પહલગામનાં આતંકવાદી હુમલામાં હિન્દુ પર્યટકો મુસ્લીમ આતંકવાદીઓ દ્રારા બેરહેમીથી હુમલો કરી મારી નાંખવામાં આવતા સમગ્ર દેશમાં આઘાત જનક સ્થિતિ બની છે એક તરફ દેશવાસીઓ આ ઘટનાને અંજામ આપનાર આતંકીઓના એનકાઉન્ટરની માંગ કરી રહ્યા છે સાથે સાથે આ ઘટનાઅમ મૃત્યુ પામેલ મૃતકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે કમ્ફર્ટ રિસોર્ટ પરીવાર દુખની લાગણી અનુભવે છે. આ દુઃખદ ઘટનામાં ભોગ બનનાર દરેક ભારતીય હિન્દુના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમનાં પરીવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે અર્થે ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW