HomeGujaratમોરબીના સામાકાંઠે ગોપાલ સોસા. સામે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત વધ્યા હોવાનો દાવો

મોરબીના સામાકાંઠે ગોપાલ સોસા. સામે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત વધ્યા હોવાનો દાવો

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા જુના હાઉસિંગ બોર્ડથી માળિયા ફાટક તરફ જતા રોડ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો ની અવર જવર રહે છે ખાસ કરીને એસટી બસ તેમજ અન્ય ભારે વાહનો પણ આ રોડ પરથી પસાર થતા રહે છે આ રસ્તા પર પસાર થતા વાહનોની સ્પીડ વધુ હોવાના કારણે રસ્તા પરના ડીવાઈડરના છેડે ચાર રસ્તા પર એક સાથે બે વાહનો સામે સામે આવી જતા હોય છે જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માત થતા હોવાનો મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈએ કર્યો હતો અને આ બાબતે તેઓએ કમિશ્નર સ્વપ્નીલ ખરે ને પત્ર લખી આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રજૂઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW