HomeGujaratમોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે 78 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સ...

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે 78 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો

મોરબીના મકનસર ગામ પ્રેમજીનગર નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ આરોપી સંજય ઉર્ફે ધુડો રાતૈયાના ઈટોના ભઠ્ઠા પાસે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે તે સ્થળે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની 78 ઈંગ્લીશ દારૂની બોટલો કુલ રૂ.- 47,524ના મળેલ મુદામાલ સાથે આરોપી સંજય ઉર્ફે ધુડો રાતૈયાની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW